પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુવાહાટી AIIMS પર નાગરિકોની પ્રતિક્રિયાનો જવાબ આપ્યો

Posted On: 15 APR 2023 9:51AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એવા ઘણા નાગરિકો સાથે મુલાકાત કરી જેમણે ગુવાહાટી AIIMS સંબંધિત પ્રધાનમંત્રીના ટ્વીટ પર ટિપ્પણી કરી હતી.

રાજેશ ભારતીયના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું

"AIIMSનું નેટવર્ક વિસ્તરણ એ ખૂબ જ સંતોષકારક પહેલ છે અને અમે હેલ્થકેરને વધુ સુલભ અને સસ્તું બનાવવા માટે વધુ કામ કરીશું."

 

 

 

To Prof (Dr) Sudhir Das, who tweeted about availability of super speciality treatment in the Northeast, the PM said

"Yes will greatly help my sisters and brothers of the Northeast."

 

 

Responding to a tweet by a Jorhat resident Dipankar Parashar, the Prime Minister tweeted

"Assam’s development trajectory will be further boosted with the works that were inaugurated or their foundation stones laid."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1916854) Visitor Counter : 170