પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ યુગાન્ડા સાથેની મિત્રતામાં વૃદ્ધિની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
12 APR 2023 5:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુગાન્ડા સાથે મૈત્રીપૂર્ણ સંબંધોમાં વૃદ્ધિની પ્રશંસા કરી છે.
યુગાન્ડામાં ઈન્ડિયા એક્ઝિમ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ સૌર ઉર્જાથી ચાલતી પાઈપવાળી પીવાના પાણી પુરવઠા પ્રણાલીઓ વિશે કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; "યુગાન્ડા સાથે મિત્રતા વધારવા ઉપરાંત, આ પ્રોજેક્ટ વધુ ટકાઉ વિકાસ કરશે."
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1915939)
મુલાકાતી સંખ્યા : 203
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam