પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ઈસ્ટરના ખાસ અવસર પર ખ્રિસ્તી સમુદાયના આધ્યાત્મિક નેતાઓ સાથે મુલાકાત કરી
દિલ્હીમાં સેક્રેડ હાર્ટ કેથેડ્રલની મુલાકાતની ઝલક શેર કરી
પોસ્ટેડ ઓન:
09 APR 2023 7:17PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટરના વિશેષ અવસર પર ખ્રિસ્તી સમુદાયના આધ્યાત્મિક નેતાઓ સાથે મુલાકાત કરી. શ્રી મોદીએ આ પ્રસંગે દિલ્હીમાં સેક્રેડ હાર્ટ કેથેડ્રલની મુલાકાતની ઝલક પણ શેર કરી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આજે, ઇસ્ટરના ખૂબ જ ખાસ અવસર પર, મને દિલ્હીમાં સેક્રેડ હાર્ટ કેથેડ્રલની મુલાકાત લેવાની તક મળી. હું ખ્રિસ્તી સમુદાયના આધ્યાત્મિક નેતાઓને પણ મળ્યો.
અહીં કેટલીક ઝલક છે."
"ઇસ્ટર પર સેક્રેડ હાર્ટ કેથેડ્રલ, દિલ્હીની કેટલીક વધુ તસવીરો.
આ દિવસે સમાજમાં વધુ સુખ અને સંવાદિતા રહે."
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1915151)
મુલાકાતી સંખ્યા : 232
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam