પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જોટો ફાયર સ્ટેશન, જાપાન દ્વારા સુશ્રી દીપાલી ઝવેરી અને શ્રી ઓટાને એવોર્ડ એનાયત થવા પર ખુશી વ્યક્ત કરી
Posted On:
06 APR 2023 9:47AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનમાં રહેતાં ભારતીય નિવાસી શ્રીમતી દીપાલી ઝવેરી અને શ્રી ઓટા માટે છેલ્લા દાંડિયા મસ્તી ઓક્ટોબર 2022, ટોક્યો ખાતે CPR અને AED આપતા એક વ્યક્તિને બચાવવા બદલ જોટો ફાયર સ્ટેશન દ્વારા પુરસ્કાર આપવામાં આવતાં ખુશી વ્યક્ત કરી છે.
ભારતમાં જાપાનના દૂતાવાસના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"આ જાણીને આનંદ થાય છે, અને તે અસરગ્રસ્ત કોઈપણ વ્યક્તિને સમયસર સહાય આપવાના મહત્વ પર ભાર મૂકે છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1914123)
Visitor Counter : 212
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam