પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ સ્થાનાંતરિત ચિત્તામાંથી એક ચિત્તાના ચાર બચ્ચાના જન્મ પર આનંદ વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
29 MAR 2023 4:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17મી સપ્ટેમ્બર 2022ના રોજ ભારતમાં સ્થાનાંતરિત કરાયેલા એક ચિત્તામાંથી ચાર ચિત્તાના બચ્ચાનો જન્મ થવા પર ખુશી વ્યક્ત કરી છે.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી, શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા કરાયેલી એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"અદ્ભુત સમાચાર."
GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1911798)
आगंतुक पटल : 222
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam