પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ LVM3ના સફળ પ્રક્ષેપણ પર NSIL, IN-SPACE અને ISROને અભિનંદન પાઠવ્યા

Posted On: 26 MAR 2023 7:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ LVM3ના સફળ પ્રક્ષેપણ પર NSIL, IN-SPACE અને ISROને અભિનંદન પાઠવ્યા છે.

વનવેબ દ્વારા કરવામાં આવેલી ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"36 @OneWeb ઉપગ્રહો સાથે LVM3 ના બીજા સફળ પ્રક્ષેપણ પર @NSIL_India @INSPACeIND @ISRO ને અભિનંદન. તે આત્મનિર્ભરતાની સાચી ભાવનામાં વૈશ્વિક વ્યાપારી પ્રક્ષેપણ સેવા પ્રદાતા તરીકે ભારતની અગ્રણી ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે."

GP/JD


(Release ID: 1910973) Visitor Counter : 214