પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવા બદલ નીતુ ઘંઘાસને અભિનંદન પાઠવ્યા

Posted On: 25 MAR 2023 10:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક જીતવા બદલ નીતુ ઘંઘાસને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

" @NituGhanghas333 ને મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ જીતવા પર અભિનંદન. ભારત તેના નોંધપાત્ર પરાક્રમથી ખુશ છે."

 

GP/NP(Release ID: 1910825) Visitor Counter : 91