પ્રધાનમંત્રીનું કાર્યાલય
મેઘાલયને પ્રથમ વખત ઈલેક્ટ્રિક ટ્રેન મળતાં પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો
Posted On:
17 MAR 2023 8:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય રેલ્વે દ્વારા અભયપુરી – પંચરત્ન; દૂધનાઈ - મેંડીપાથર વચ્ચેના મહત્વપૂર્ણ વિભાગોનું વિદ્યુતીકરણ પૂર્ણ કર્યા પછી મેઘાલયને પ્રથમ વખત ઈલેક્ટ્રીક ટ્રેનો મળતાં આનંદ વ્યક્ત કર્યો છે.
PIB મેઘાલયનું એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"મેઘાલય માટે અદ્ભુત સમાચાર અને ઉત્તરપૂર્વમાં કનેક્ટિવિટી આગળ વધી રહી છે."
YP/GP/JD
(Release ID: 1908217)
Visitor Counter : 191
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam