પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએલઆઈ યોજનાએ સ્ટીલ ક્ષેત્રને સ્પષ્ટપણે ઉર્જાવાન કર્યું છે અને તે આપણા યુવાનો અને ઉદ્યોગસાહસિકો માટે તકોનું સર્જન કરશેઃ પીએમ
પોસ્ટેડ ઓન:
17 MAR 2023 8:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી છે કે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સ્ટીલ મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પીએલઆઈ યોજનાએ આ ક્ષેત્રને સ્પષ્ટપણે ઉર્જાવાન કર્યું છે અને તે આપણા યુવાનો અને ઉદ્યોગસાહસિકો માટે તકોનું સર્જન કરશે.
સ્પેશિયાલિટી સ્ટીલ માટે PLI સ્કીમ હેઠળ 27 કંપનીઓ સાથે 57 એમઓયુ પર હસ્તાક્ષર કરવા માટે સ્ટીલ મંત્રાલય દ્વારા આયોજિત એમઓયુ પર હસ્તાક્ષર સમારોહ વિશે કેન્દ્રીય સ્ટીલ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા એક ટ્વીટ શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સ્ટીલ આવશ્યક છે. PLI સ્કીમથી આ ક્ષેત્રને સ્પષ્ટ રીતે ઉત્સાહિત કરવામાં આવ્યું છે અને તે આપણા યુવાનો અને ઉદ્યોગસાહસિકો માટે તકોનું સર્જન કરશે."
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1908196)
મુલાકાતી સંખ્યા : 260
આ રીલીઝ વાંચો:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam