પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ભારતીય ડૉક્ટરોની કુશળતા અને ઈનોવેશનની પ્રશંસા કરી
Posted On:
15 MAR 2023 8:38PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 90 સેકન્ડમાં ગર્ભના દ્રાક્ષના કદના હૃદય પર સફળતાપૂર્વક દુર્લભ પ્રક્રિયા કર્યા બાદ ભારતીય ડોકટરોની કુશળતા અને ઈનોવેશનની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયા દ્વારા કરાયેલા એક ટ્વીટને શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ભારતના ડોકટરો પર તેમની કુશળતા અને ઈનોવેશન માટે ગર્વ છે."
YP/GP/JD
(Release ID: 1907365)
Visitor Counter : 197
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam