પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ માલાવી, મોઝામ્બિક અને માડાગાસ્કરમાં ચક્રવાત ફ્રેડીને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
15 MAR 2023 6:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માલાવી, મોઝામ્બિક અને માડાગાસ્કરમાં ચક્રવાત ફ્રેડીને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"માલાવી, મોઝામ્બિક અને માડાગાસ્કરમાં ચક્રવાત ફ્રેડીના કારણે થયેલા વિનાશથી વ્યથિત. રાષ્ટ્રપતિ @LAZARUSCHAKWERA, રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી અને રાષ્ટ્રપતિ @SE_Rajoelina, શોકગ્રસ્ત પરિવારો અને ચક્રવાતથી પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના. ભારત આ મુશ્કેલ સમયમાં તમારી સાથે છે."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1907352)
आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam