પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જાણીતા ફિલ્મ અભિનેતા શ્રી સતીશ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
09 MAR 2023 12:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ફિલ્મ અભિનેતા શ્રી સતીશ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“વિખ્યાત ફિલ્મ અભિનેતા શ્રી સતીશ કૌશિક જીના અકાળ અવસાનથી વ્યથિત થયો છું. તેઓ એક સર્જનાત્મક પ્રતિભા ધરાવતા હતા જેમણે તેમના અદ્ભુત અભિનય અને દિગ્દર્શનને કારણે લોકોના દિલ જીતી લીધા હતા. તેમની કૃતિઓ દર્શકોનું મનોરંજન કરતી રહેશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1905246)
आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam