પ્રધાનમંત્રીનું કાર્યાલય
નેનો યુરિયા એ આપણા ખેડૂતોના જીવનમાં લાંબા ગાળાના તફાવત લાવવાના અમારા વિવિધ પ્રયાસોનો એક ભાગ છે: પીએમ
प्रविष्टि तिथि:
03 MAR 2023 6:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ખેડૂતોના જીવનમાં લાંબા ગાળાના હકારાત્મક ફેરફારો લાવવામાં નેનો યુરિયાના ફાયદાઓની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રીમતી શોભા કરંદલાજે દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
"આ આપણા ખેડૂતોના જીવનમાં લાંબા ગાળાના તફાવત લાવવાના અમારા વિવિધ પ્રયાસોનો એક ભાગ છે."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1903991)
आगंतुक पटल : 236
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam