પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નાઇજીરીયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ મહામહિમ શ્રી બોલા અહેમદ ટીનુબુને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
03 MAR 2023 3:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાઇજીરીયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ મહામહિમ શ્રી બોલા અહેમદ ટીનુબુને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; “હું રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ મહામહિમ શ્રી બોલા અહેમદ ટીનુબુને અભિનંદન આપું છું. તમારા નેતૃત્વમાં ભારત-નાઈજીરીયા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે આતુર છીએ.”
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1903905)
आगंतुक पटल : 252
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam