પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ફિલાટેલિક પ્રદર્શન ‘AMRITPEX2023’ માં શાળાના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીની પ્રશંસા કરી
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                15 FEB 2023 10:19AM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આયોજિત રાષ્ટ્રીય ફિલાટેલિક પ્રદર્શન ‘AMRITPEX2023’માં શાળાના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી અંગે, પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ફિલેટલી અને પત્રલેખનમાં વધુ રસ લેવાનો આ સારો માર્ગ છે.
ઈન્ડિયા પોસ્ટ દ્વારા ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ફિલેટલી અને પત્ર લેખનમાં વધુ રસ લેવાની સારી રીત. હું આશા રાખું છું કે વધુ યુવાનો આ પ્રવૃતિઓ કરે.”
 
 
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  
@PIBAhmedabad   
 /pibahmedabad1964   
 /pibahmedabad  
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 1899293)
                Visitor Counter : 275
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam