પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ 'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ ભારતીય રેલવે કોચના ઉત્પાદનની પ્રશંસા કરી
Posted On:
10 JAN 2023 10:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ ભારતીય રેલવે કોચના ઉત્પાદનની પ્રશંસા કરી છે.
રેલ્વે મંત્રાલયના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"ઉત્તમ વલણ, 130 કરોડ ભારતીયોની શક્તિ અને કૌશલ્ય તેમજ આત્મનિર્ભર બનવાના સંકલ્પને દર્શાવે છે."
YP\GP\JD
(Release ID: 1890151)
Visitor Counter : 186
Read this release in:
Bengali
,
Malayalam
,
Manipuri
,
Tamil
,
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Punjabi
,
Odia
,
Kannada