પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બ્રાઝિલિયામાં રાજ્ય સંસ્થાઓ સામે રમખાણો અને તોડફોડના સમાચારો અંગે ચિંતા વ્યક્ત કરી
Posted On:
09 JAN 2023 9:20AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલિયામાં રાજ્ય સંસ્થાઓ સામે રમખાણો અને તોડફોડના સમાચારો અંગે ચિંતા વ્યક્ત કરી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"બ્રાઝિલિયામાં રાજ્ય સંસ્થાઓ સામે રમખાણો અને તોડફોડના સમાચારોથી ખૂબજ ચિંતિત. લોકશાહી પરંપરાઓનું દરેક વ્યક્તિએ સન્માન કરવું જોઈએ. અમે બ્રાઝિલના સત્તાવાળાઓને અમારું સંપૂર્ણ સમર્થન આપીએ છીએ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1889684)
Visitor Counter : 207
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam