પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
25 DEC 2022 8:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાતાલના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે અને ભગવાન ખ્રિસ્તના ઉમદા વિચારોને યાદ કર્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"મેરી ક્રિસમસ! આ ખાસ દિવસ આપણા સમાજમાં સંવાદિતા અને આનંદની ભાવનાને આગળ વધારશે. આપણે ભગવાન ખ્રિસ્તના ઉમદા વિચારો અને સમાજની સેવા કરવા પરના ભારને યાદ કરીએ છીએ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1886451)
आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam