પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગયા મહિને મન કી બાત પર આધારિત પુસ્તિકા શેર કરી

Posted On: 24 DEC 2022 9:45AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગયા મહિનાના મન કી બાત (નવેમ્બર 2022)ના એપિસોડ પર આધારિત એક પુસ્તિકા શેર કરી છે જેમાં ભારતની G-20 પ્રેસિડેન્સી, અવકાશમાં સતત પ્રગતિ, સંગીતનાં સાધનોની નિકાસમાં વધારો અને અન્ય એનક વિષયો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"ગત મહિને #MannKiBaat દરમિયાન આવરી લેવામાં આવેલા વિષયો જેમ કે ભારતની G-20 પ્રેસિડેન્સી, અવકાશમાં આપણી સતત પ્રગતિ, સંગીતનાં સાધનોની નિકાસમાં વધારો અને અન્ય વિષયો પર રસપ્રદ લખાણો ધરાવતી આ ઈ-બુક પર એક નજર નાખો.

http://davp.nic.in/ebook/h_nov/index.html

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1886239) Visitor Counter : 150