પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગોવા મુક્તિ દિવસ પર ગોવાના લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 19 DEC 2022 11:31AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવા મુક્તિ દિવસ પર ગોવાના લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી કહ્યું;

"ગોવાના લોકોને ગોવા મુક્તિ દિવસની શુભેચ્છાઓ. આ દિવસે, આપણે ગોવાને મુક્ત કરવાની ચળવળમાં ભાગ લેનારા તમામ લોકોની હિંમત અને સ્મરણિય યોગદાનને યાદ કરીએ છીએ. આપણે તેમના વિઝનથી પ્રેરિત છીએ અને ગોવાના વિકાસ માટે કામ કરી રહ્યા છીએ."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1884711)