પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હનુક્કાહ નિમિત્તે બેન્જામિન નેતન્યાહુ અને ઈઝરાયેલના લોકોને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 18 DEC 2022 9:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેન્જામિન નેતન્યાહુ, ઈઝરાયેલના લોકો અને વિશ્વભરમાં પ્રકાશના આ તહેવારની ઉજવણી કરનારાઓને હનુક્કાહની શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

મારા મિત્ર બેન્જામિન નેતન્યાહુ, ઇઝરાયેલના મિત્રો અને વિશ્વભરમાં પ્રકાશના આ તહેવારની ઉજવણી કરનારાઓને હનુક્કાહની શુભેચ્છાઓ. ચગ સેમેચ.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1884671) Visitor Counter : 161