પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

મેન્યુફેક્ચરિંગની દુનિયામાં ભારત સતત આગળ વધી રહ્યું છે: પ્રધાનમંત્રી શ્રી


એપ્રિલ-ઑક્ટોબરમાં ફોનની નિકાસ પ્રતિ વર્ષ કરતાં બમણીથી વધુ થવા અંગે પ્રશંસા કરી

Posted On: 29 NOV 2022 6:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ-ઓક્ટોબરમાં ફોનની નિકાસ પ્રતિ વર્ષ કરતાં બમણી કરતાં વધુ થવા પર ખુશી વ્યક્ત કરી છે કારણ કે 7 મહિનામાં મોબાઇલ ફોનની નિકાસ $5-અબજને પાર કરી ગઈ છે. આ ગત વર્ષના સમાન સમયગાળામાં ભારતે કરેલી $2.2 બિલિયન જેટલી નિકાસના બમણા કરતાં પણ વધુ છે.

કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરના ટ્વીટ પર પ્રધાનમંત્રીશ્રીએ જવાબ આપ્યો:

"ભારત મેન્યુફેક્ચરિંગની દુનિયામાં સતત આગળ વધી રહ્યું છે."

YP/GP/JD


(Release ID: 1879820) Visitor Counter : 215