પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાણી લક્ષ્મીબાઈને તેમની જયંતી પર યાદ કર્યા
प्रविष्टि तिथि:
19 NOV 2022 8:58AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાણી લક્ષ્મીબાઈને તેમની જયંતી પર યાદ કર્યા છે. શ્રી મોદીએ કહ્યું કે તેમના સાહસ અને આપણા રાષ્ટ્ર માટે અમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલી શકાય નહીં.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"રાણી લક્ષ્મીબાઈને તેમની જયંતી પર યાદ કરીએ છીએ. તેમના સાહસ અને આપણા રાષ્ટ્ર માટેના સ્મારક યોગદાનને ક્યારેય ભૂલી શકાય નહીં. તેઓ સંસ્થાનવાદી શાસન સામેના તેમના અડગ વિરોધ માટે પ્રેરણાના સ્ત્રોત છે. ગયા વર્ષે આ દિવસે મારી ઝાંસીની મુલાકાતની ઝલક શેર કરી છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1877221)
आगंतुक पटल : 308
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam