પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ રાધા સોમી સત્સંગ બિયાસની મુલાકાત લીધી

પોસ્ટેડ ઓન: 05 NOV 2022 8:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાધા સોમી સત્સંગ બિયાસની મુલાકાત લીધી હતી. તેમણે બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોન સાથે વાતચીત કરી અને ત્યાંની ગતિવિધિઓ જોઈ.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

રાધા સોમી સત્સંગ બિયાસની મુલાકાત લેવાની અને તેઓ જે અસાધારણ કાર્ય કરી રહ્યા છે તે જોવાની તક મળી તે માટે આનંદ થયો. બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોનજી સાથે પણ સમજદારીભરી વાતચીત કરી હતી, જેમનો સેવા પ્રત્યેનો જુસ્સો પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1874025) મુલાકાતી સંખ્યા : 250