પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારતીય ક્રિકેટ ટીમને ICC T20 મેચમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 23 OCT 2022 11:00PM by PIB Ahmedabad

વિરાટ કોહલીની તેની શાનદાર ઇનિંગ્સ માટે વખાણ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને ICC T20 મેચમાં પાકિસ્તાન સામેની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

ભારતીય ટીમે જોરદાર ટક્કરમાં વિજય મેળવ્યો! આજે ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન. અદભૂત ઇનિંગ્સ માટે @imVkohli નો ખાસ ઉલ્લેખ જેમાં તેણે નોંધપાત્ર મક્કમતા દર્શાવી. આગામી રમતો માટે શુભેચ્છાઓ

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1870565) Visitor Counter : 140