પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વૂલન કેપ વણાટ અભિયાન માટે એરફોર્સ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશનની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
15 OCT 2022 10:04PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એરફોર્સ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન (એએફડબલ્યુએ)ના પ્રયાસોની પ્રશંસા કરી હતી, જેમણે દેશભરમાં સ્થિત તમામ સંગિનીઓ દ્વારા વૂલન કેપ વણાટ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી, જેનો ઉદ્દેશ્ય તેમના ઓછા વિશેષાધિકૃત સભ્યોને વિતરણ કરવાનો હતો. સમાજ સંગિનીઓ દ્વારા કુલ 41541 ટોપીઓ ગૂંથવામાં આવી હતી.
ભારતીય વાયુસેનાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"પ્રશંસનીય પ્રયાસ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1868176)
आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam