પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતીય ફૂટબોલ ખેલાડી, સુનીલ છેત્રીને ત્રીજા સૌથી વધુ સ્કોર કરનાર સક્રિય પુરૂષ આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે માન્યતા મળવા બદલ ખુશી વ્યક્ત કરી

प्रविष्टि तिथि: 28 SEP 2022 11:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ફૂટબોલ ખેલાડી સુનીલ છેત્રીને ત્રીજા સૌથી વધુ સ્કોર કરનાર સક્રિય પુરુષ આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે માન્યતા મળવા બદલ ખુશી વ્યક્ત કરી છે.

FIFA વર્લ્ડ કપના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"શાબાશ સુનીલ છેત્રી! આ ચોક્કસપણે ભારતમાં ફૂટબોલની લોકપ્રિયતાને વેગ આપશે. @chetrisunil11 🇮🇳"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1863252) आगंतुक पटल : 230
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam , Malayalam