પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રીમંત છત્રપતિ શિવાજીરાજે ભોસલેજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
14 SEP 2022 10:48AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીમંત છત્રપતિ શિવાજીરાજે ભોસલેજીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ એક ગતિશીલ અને બહુપક્ષીય વ્યક્તિત્વ હતા જેમણે લોકોમાં વ્યાપકપણે કામ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"શ્રીમંત છત્રપતિ શિવાજીરાજે ભોસલેજીના નિધનથી દુઃખી થયો છું. તેઓ એક ગતિશીલ અને બહુપક્ષીય વ્યક્તિત્વ હતા જેમણે લોકોમાં વ્યાપકપણે કામ કર્યું હતું. તેમણે સતારાની પ્રગતિમાં સમૃદ્ધ યોગદાન આપ્યું હતું. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1859110)
મુલાકાતી સંખ્યા : 251
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam