પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ મહામહિમ વિલિયમ એસ રૂટોને કેન્યાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 07 SEP 2022 5:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ વિલિયમ એસ રૂટોને કેન્યાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"કેન્યાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પર @WilliamsRuto ને અભિનંદન. અમારા ઐતિહાસિક દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે હું તેમની સાથે મળીને કામ કરવા આતુર છું."

YP/GP/JD



(Release ID: 1857592) Visitor Counter : 136