પ્રધાનમંત્રીનું કાર્યાલય
"ભારત માટે ઐતિહાસિક દિવસ!"
પોસ્ટેડ ઓન:
03 SEP 2022 9:36AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી ગઈકાલે INS વિક્રાંતમાં સવાર થઈને તેમની ગર્વની લાગણી શેર કરી છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેઓ INS વિક્રાંતમાં સવાર હતા ત્યારે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ભારત માટે ઐતિહાસિક દિવસ!
ગઈકાલે હું INS વિક્રાંતમાં સવાર હતો તે સમયની ગર્વની લાગણીનું વર્ણન શબ્દોમાં કરી શકાય તેમ નથી."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1856486)
મુલાકાતી સંખ્યા : 273
આ રીલીઝ વાંચો:
English
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Telugu
,
Urdu
,
Bengali
,
Assamese
,
Odia
,
Malayalam