પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયા કપ 2022માં પાકિસ્તાન સામેની જીત બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા

Posted On: 28 AUG 2022 11:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયા કપ 2022માં પાકિસ્તાન સામેની જીત બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે ટીમે શાનદાર કૌશલ્ય અને દૃઢતા દર્શાવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"#TeamIndia એ આજની #AsiaCup2022 મેચમાં અદભૂત ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું છે. ટીમે શાનદાર કૌશલ્ય અને દૃઢતા દર્શાવી છે. તેમને વિજય માટે અભિનંદન."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1855158) Visitor Counter : 152