પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે
Posted On:
09 AUG 2022 1:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી કહ્યું;
"આજે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા તમામને અભિનંદન. આ ટીમ વહીવટી અનુભવ અને સુશાસન આપવાના જુસ્સાનું ઉત્તમ મિશ્રણ છે. રાજ્યના લોકોની સેવા કરવા માટે તેમને મારી શુભેચ્છાઓ."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1850212)
Visitor Counter : 177
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam