પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ મિક્સ્ડ ડબલ્સ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શરથ કમલ અને શ્રીજા અકુલાની મહેનત અને દ્રઢતાની પ્રશંસા કરી
Posted On:
08 AUG 2022 8:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં મિક્સ્ડ ડબલ્સ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શરથ કમલ અને શ્રીજા અકુલાની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"એકસાથે રમવું અને જીતવું તેની પોતાની ખુશીઓ છે. @sharathkamal1 અને શ્રીજા અકુલાએ શાનદાર ટીમવર્ક બતાવ્યું છે અને TT મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટમાં પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ જીત્યો છે. હું તેમની ધીરજ અને મક્કમતાની પ્રશંસા કરું છું. શરથ તે તમામ CWG ઇવેન્ટ્સની ફાઇનલમાં પહોંચ્યો જેમાં તેણે ભાગ લીધો હતો જે અદ્ભૂત છે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1849657)
Visitor Counter : 178
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam