પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પેરા ટેબલ ટેનિસમાં પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ જીતવા બદલ ભાવિના પટેલને શુભેચ્છાઓ પાઠવી
Posted On:
07 AUG 2022 8:32AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાવિના પટેલને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ જીતવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું;
"અદ્ભુત @BhavinaOfficial આપણને ગર્વ કરવાનો વધુ એક પ્રસંગ આપ્યો છે! તેણીએ પેરા ટેબલ ટેનિસમાં પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ જીત્યો, જે તેણીનો પ્રથમ CWG મેડલ છે. મને આશા છે કે તેણીની સિદ્ધિઓ ભારતના યુવાનોને ટેબલ ટેનિસમાં આગળ વધવા માટે પ્રેરિત કરશે. હું ભાવનાને તેના આગામી પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1849274)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam