પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ રેસ વોકિંગ ચેમ્પિયન પ્રિયંકા ગોસ્વામીને પ્રતિષ્ઠિત સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 06 AUG 2022 6:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રેસ વોકિંગ ચેમ્પિયન પ્રિયંકા ગોસ્વામીને બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં પ્રતિષ્ઠિત સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
 
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
 
"આપણી રાષ્ટ્રીય રેસ વૉકિંગ ચેમ્પિયન પ્રિયંકા ગોસ્વામીને પ્રતિષ્ઠિત સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન. આ મેડલ દ્વારા, તેણે ભારતના ઘણા યુવાનોને આ રમતમાં આગળ વધવા માટે પ્રેરણા આપી છે. તે આવનાર સમયમાં સફળતાની નવી ઊંચાઈઓ સર કરતી રહે. #Cheer4India 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1849155) Visitor Counter : 153