પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ અવિનાશ સાબલેને પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
06 AUG 2022 6:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અવિનાશ સાબલેને બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ સાબલે સાથેની તેમની તાજેતરની વાતચીત પણ શેર કરી છે જ્યાં તેમણે અવિનાશ સાબલેના સૈન્ય સાથેના જોડાણ વિશે વાત કરી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
"અવિનાશ સાબલે એક વિશિષ્ટ યુવાન છે. મને આનંદ છે કે તેણે પુરૂષોની 3000 મીટર સ્ટીપલચેઝ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. અમારી તાજેતરની વાતચીત શેર કરી જ્યાં તેણે આર્મી સાથેના તેના જોડાણ વિશે અને કેવી રીતે તેણે અનેક અવરોધોને પાર કર્યા તે વિશે વાત કરી. તેની જીવન યાત્રા ખૂબ જ પ્રેરક છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1849148)
आगंतुक पटल : 206
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam