પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ એમ. શ્રીશંકરને CWG 2022માં પુરુષોની લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
Posted On:
05 AUG 2022 9:40AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં CWG 2022માં પુરુષોની લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીતવા બદલ એમ. શ્રીશંકરને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
CWGમાં એમ. શ્રીશંકરનો સિલ્વર મેડલ ખાસ છે. દાયકાઓ પછી ભારતે CWGમાં પુરુષોની લાંબી કૂદમાં મેડલ જીત્યો છે. તેનું પ્રદર્શન ભારતીય એથ્લેટિક્સના ભાવિ માટે સારી નિશાની છે. તેને અભિનંદન. તે આવનારા સમયમાં ઉત્કૃષ્ટત સિધ્ધિઓ મેળવતો રહે.”
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1848585)
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam