પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ CWG 2022માં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ જી. સાથિયાન, હરમીત દેસાઈ, શરત કમલ અને સાનિલ શેટ્ટીને અભિનંદન પાઠવ્યા

Posted On: 02 AUG 2022 9:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં CWG 2022માં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ જી. સાથિયાન, હરમીત દેસાઈ, શરત કમલ અને સાનિલ શેટ્ટીને અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"ટેબલ ટેનિસમાં સારા સમાચાર! જી. સાથિયાન, હરમીત દેસાઈ, શરત કમલ અને સાનિલ શેટ્ટીની ગતિશીલ ટીમને CWGમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન. આ ટીમે ઉચ્ચ માપદંડો સ્થાપિત કર્યા છે, પછી તે કૌશલ્ય હોય કે નિશ્ચયમાં. શુભેચ્છાઓ તેમના ભાવિ પ્રયાસો માટે."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1847615) Visitor Counter : 136