પોસ્ટેડ ઓન:
24 JUL 2022 9:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને પુરુષોના જેવલિન થ્રોમાં વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"અમારા સૌથી પ્રતિષ્ઠિત એથ્લેટ્સમાંથી એક દ્વારા એક મહાન સિદ્ધિ!
#WorldChampionships માંઐતિહાસિક સિલ્વર મેડલ જીતવા બદલ @Neeraj_chopra1ને અભિનંદન. ભારતીય રમતો માટે આ એક ખાસ ક્ષણ છે. નીરજને તેના આગામી પ્રયત્નો માટે શુભેચ્છાઓ.”
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com