પ્રધાનમંત્રીનું કાર્યાલય

અરુણાચલ પ્રદેશની બહેનોને તમિલ દેશભક્તિ ગીત ગાતી જોઈને પીએમએ આનંદ વ્યક્ત કર્યો

Posted On: 20 JUL 2022 3:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલની બહેનોને સુબ્રમણ્ય ભારતીના તમિલ દેશભક્તિ ગીત ગાતા જોઈને આનંદ વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

“આ જોઈને મને આનંદ અને ગર્વ છે. અરુણાચલ પ્રદેશના અમારી યુવા શક્તિના આ ઝળહળતા સિતારાઓને તમિલમાં ગીતો દ્વારા 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને આગળ વધારવા બદલ અભિનંદન."

SD/GP/JD



(Release ID: 1843055) Visitor Counter : 157