પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ 5 વર્ષ પૂરા થવા પર GSTની પ્રશંસા કરી

Posted On: 01 JUL 2022 2:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીએસટીને 5 વર્ષ પૂરા થવા પર વખાણ કર્યા છે અને કહ્યું છે કે આ એક મોટો કર સુધાર છે જેણે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને આગળ વધાર્યું છે અને ‘વન નેશન, વન ટેક્સ’ના વિઝનને પરિપૂર્ણ કર્યું છે.

MyGovIndia દ્વારા ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી કહ્યું; "અમે #5YearsofGSTને ચિહ્નિત કરીએ છીએ, જે એક મુખ્ય કર સુધારણા છે જેણે 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'ને આગળ વધાર્યું અને 'વન નેશન, વન ટેક્સ'ના વિઝનને પરિપૂર્ણ કર્યું."

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1838506) Visitor Counter : 151