પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ PSLV C53 દ્વારા અંતરિક્ષમાં ભારતીય સ્ટાર્ટ-અપ્સના બે પેલોડ સફળતાપૂર્વક લોન્ચ કરવા બદલ IN-SPACE અને ISRO ને અભિનંદન પાઠવ્યા
Posted On:
01 JUL 2022 9:20AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PSLV C53 મિશન દ્વારા અંતરિક્ષમાં ભારતીય સ્ટાર્ટ-અપ્સના બે પેલોડ સફળતાપૂર્વક લોન્ચ કરવા બદલ IN-SPACE અને ISROને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "પીએસએલવી C53 મિશનએ અંતરિક્ષમાં ભારતીય સ્ટાર્ટ-અપ્સના બે પેલોડ લોન્ચ કરીને એક નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સાહસને સક્ષમ કરવા બદલ @INSPACeIND અને @isroને અભિનંદન. વિશ્વાસ છે કે નજીકના ભવિષ્યમાં ઘણી વધુ ભારતીય કંપનીઓ અવકાશમાં પહોંચશે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1838424)
Visitor Counter : 237
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam