પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પીએમએ ડોક્ટર્સ ડે પર ડોક્ટરોને શુભેચ્છા પાઠવી

Posted On: 01 JUL 2022 9:23AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર્સ ડે પર ડોકટરોને શુભેચ્છા પાઠવી છે અને જીવન બચાવવા અને પૃથ્વીને સ્વસ્થ બનાવવામાં તેમની મુખ્ય ભૂમિકાને સ્વીકારી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું: "જીવન બચાવવા અને આપણી પૃથ્વીને સ્વસ્થ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા તમામ મહેનતુ ડોકટરોને ડોકટર્સ ડેની શુભેચ્છાઓ."

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1838422) Visitor Counter : 146