પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ INA અનુભવી અંજલાઈ પોનુસામીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
01 JUN 2022 8:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મલેશિયાના પ્રતિષ્ઠિત INA અનુભવી અંજલાઈ પોનુસામીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું:
"મલેશિયાના પ્રતિષ્ઠિત INA અનુભવી અંજલાઈ પોનુસામીજીના નિધનથી દુઃખી છીએ. અમે ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની હિંમત અને પ્રેરણાદાયી ભૂમિકાને હંમેશા યાદ રાખીશું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1830260)
आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam