પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ભારતીય બેડમિન્ટન ટીમને થોમસ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
15 MAY 2022 4:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બેડમિન્ટન ટીમને થોમસ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"ભારતીય બેડમિન્ટન ટીમે ઇતિહાસ રચી દીધો છે! ભારતની થોમસ કપમાં જીતથી સમગ્ર રાષ્ટ્ર ઉત્સાહિત છે! આપણી સિદ્ધ ટીમને અભિનંદન અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભેચ્છાઓ. આ જીત ઘણા આવનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1825545)
મુલાકાતી સંખ્યા : 273
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam