પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર ભારતીય વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
11 MAY 2022 9:29AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપણા તેજસ્વી વૈજ્ઞાનિકો અને તેમના પ્રયત્નો માટે આભાર વ્યક્ત કર્યો છે જેના કારણે 1998માં પોખરણના સફળ પરીક્ષણો થયા હતા.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આજે, રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસ પર, અમે અમારા તેજસ્વી વૈજ્ઞાનિકો અને તેમના પ્રયત્નો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ જેના કારણે 1998માં પોખરણના સફળ પરીક્ષણો થયા. અમે અટલજીના અનુકરણીય નેતૃત્વને ગર્વ સાથે યાદ કરીએ છીએ જેમણે ઉત્કૃષ્ટ રાજકીય સાહસ અને રાજનીતિ દર્શાવી."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1824316)
મુલાકાતી સંખ્યા : 294
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada