પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 1857ની ઘટનાઓનો ભાગ હતા તે તમામ લોકોને તેમની ઉત્કૃષ્ટ હિંમત માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
10 MAY 2022 10:23AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1857ની ઘટનાઓમાં ભાગ લેનારા તમામ લોકોને તેમની ઉત્કૃષ્ટ હિંમત માટે શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આ દિવસે 1857માં ઐતિહાસિક પ્રથમ સ્વતંત્રતા યુદ્ધની શરૂઆત થઈ, જેણે આપણા સાથી નાગરિકોમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરી અને વસાહતી શાસનને નબળું પાડવામાં યોગદાન આપ્યું. હું તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપું છું જેઓ 1857ની ઘટનાઓનો ભાગ હતા અને ઉત્કૃષ્ટ હિંમત બતાવી હતી."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1824048)
आगंतुक पटल : 309
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Kannada
,
Tamil
,
Telugu
,
Malayalam
,
Bengali
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Punjabi