પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર દિવસ પર મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 01 MAY 2022 8:54AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર દિવસ પર મહારાષ્ટ્રના લોકોને તેમની શુભેચ્છાઓ પાઠવી છે અને મહારાષ્ટ્રના લોકોની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"મહારાષ્ટ્ર દિવસ પર મહારાષ્ટ્રના લોકોને શુભકામનાઓ. રાજ્યએ રાષ્ટ્રીય પ્રગતિમાં અસાધારણ યોગદાન આપ્યું છે. રાજ્યના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. હું મહારાષ્ટ્રના લોકોની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1821705) Visitor Counter : 156