પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકોને નમો એપ પર 24મી એપ્રિલ 'મન કી બાત' પર આધારિત બે ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી

પોસ્ટેડ ઓન: 25 APR 2022 5:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને નમો એપ પર 24મી એપ્રિલના 'મન કી બાત' કાર્યક્રમ પર આધારિત બે ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી છે. શ્રી મોદીએ ક્વિઝની લિંક પણ શેર કરી જ્યાંથી લોકો ભાગ લઈ શકે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; આ વખતે, નમો એપ પર ગઈકાલના #MannKiBaat પર આધારિત એક નહીં પરંતુ બે ક્વિઝ છે. તેમાંથી એક સમગ્ર કાર્યક્રમ વિશે છે અને બીજો ભારતના વિવિધ સંગ્રહાલયો પર છે. બંનેમાં ભાગ લો.
narendramodi.in/museumquiz
narendramodi.in/mkbquiz

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1819895) મુલાકાતી સંખ્યા : 224