પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પૃથ્વી દિવસ પર પૃથ્વી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતો એક વીડિયો શેર કર્યો

Posted On: 22 APR 2022 10:59AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પૃથ્વી દિવસ એ પૃથ્વી માતા પ્રત્યેની તેમની દયા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને આપણા ગ્રહની સંભાળ રાખવા માટેની આપણી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવા વિશે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એક વીડિયો પણ શેર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"#EarthDay એ પૃથ્વી માતાની તેમની દયા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને આપણા ગ્રહની સંભાળ રાખવાની આપણી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવા વિશે છે."

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1818928) Visitor Counter : 205